#અનુભવવું છે માણસ નું અસલી સ્વરૂપ
#અનુભવવું છે મારે ભગવાન નું દિવ્ય રૂપ

#અનુભવવું છે દુનિયા માં મારે ઘણું
મુશ્કેલ છે #અનુભવવું એ હું જાણું

#અનુભવવું
વિ. મો. સોલંકી "વિએમ"

Gujarati Thought by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111421579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now