સમજતી તો એ પણ હતી..કે..
હું એને છોડી દઈશ... તો..એ.
બરબાદ જરૂર થઈ જશે .. પણ
વિશ્વાસ તો એ પણ હતો..કે
એ મરશે નહીં..રખડું છે.
બરબાદી ઉપર કહાની લખશે...
શાયરી લખશે..અને
લોકો ને સંભળાવશે...

Gujarati Romance by Chirag Vora : 111421292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now