ધીમે ધીમે પ્રસરી જશે,  મીઠું ઝેર હ્દયમાં,
અમૃત મય અહેસાસ હશે,ક્યાંક કદી કદી;
દુઃખ દર્દ ક્ષણિક હોય છે, અણસમજુઓ,
શાશ્વત પ્રેમાનંદ હ્દયે છે,   ક્યાંક કદી કદી;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111420756

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now