વય ને નહિ પણ સમયને #માન અપાય છે,

કોણ છો નહિ પણ શું છો એવું પુછાય છે,

નામમાં રસ નથી રહ્યો હવે તો સરનેમ પુછાય છે,

કદાચ આની પાછળ જાતી કે ધર્મનો સંદેશ વર્તાય છે,

સ્વભાવ નહિ પણ સંપતિનો અભાવ વર્તાય છે,

હવે તો પ્રેમલગ્ન પણ સમજી વિચારીને થાય છે.

#માન

Gujarati Poem by Bhavesh Rathod : 111420407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now