હું જ મારું માન ને હું જ મારું અપમાન
હું જ અભિમાન ને હું જ છું સ્વાભિમાન.
હું જ મારો ઘાવ ને હું જ મારું સ્વમાન.
"પ્રીત" રૂપી સંસારની છૂટે હવે કમાન.

#માન

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111420254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now