માન અપમાન ની બાધાઓ પાર કરી,
પોતાનું સ્વમાન જાળવવા માં સફળતા મળી.

સ્વમાન સાથે જીવતાં શું શીખ્યા??
લોકો એ અભિમાની સમજી લીધાં.

માન આપવાની શરૂઆત શું કરી,
બધાં અપમાનિત કરતાં શરું થયાં.
#માન

Gujarati Whatsapp-Status by D S Dipu શબ્દો નો સાથ : 111420229

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now