💐 સંતો આત્મિય વંદન💐
જય ગુરુમહારાજ
હૈ પાચ પચ્ચીસ ના ઝગડા માં મારો હિરો ખોવાયો કચરામાં
હૈ ગંગા માં ગોતુ એને જમના માં ગોતુ
હૈ ગોતુ તરણેવી માં... મારો હિરો ખોવાયો કચરા માં
હૈ ઉત્તર માં ગોતુ એને દક્ષિણ માં ગોતુ...
ગોતુ એને માનવ મેળામાં...
હૈ પાચ પચ્ચીસ ના ઝગડા માં
મારો હિરો ખોવાયો કચરામાં
હૈ કહત કબીરા સુનો મેરી દુનિયા
"હિરો" છે "મારા રુદિયા કમળ" માં
હૈ પાચ પચ્ચીસ ના ઝઘડા માં મારો હિરો ખોવાયો કચરામાં.......💐 જય અલખધણી 💐
💐 જય ગુરુમહારાજ 💐
"ૐકાર"👍