ઘૂઘવાટ કરતો એ સમંદર અને શાંત એનો કિનારો,
મને યાદ અપાવે કે, તારી વાતો નો નાં આવતો આરો

હાથ મારો ના છોડતી તુ ,અને કહેતી "તુ છે બસ મારો"
સમય અને સંજોગ બદલ્યા ને આવ્યો નોખા થવાનો વારો !

✒️ ... આશુ

Gujarati Shayri by Himanshu Thakkar : 111419344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now