ભવ્ય મુસ્કાન, ભવ્ય દુઃખો છુપાડે છે.
ભવ્ય વ્યક્તિત્વ, ભવ્ય સમાજ નું ઘડતર કરે છે.
ભવ્ય હૃદય, ભવ્ય જીવન ના દ્વાર ખોલે છે.
ભવ્ય વિજય, ભવ્ય અહંકાર નું આહવાન કરે છે.
ભવ્ય નિર્ણય, ભવ્ય ભવિષ્ય નું નિર્માણ કરે છે.
ભવ્ય બલિદાન, ભવ્ય ઇતિહાસ રચે છે.
અને
ભવ્ય અપમાન, ભવ્ય વિઘ્વાન્સ નું કારણ બને છે.
-રચનાબ પરમાર.
#ભવ્ય