''થોભો,જુઓ,સાંભળો ''
આ ત્રણ શબ્દમાં જીવનનું મહાનજ્ઞાન છે
'' એક સુંદરી સાન્નારી સરખી દેખાય છે. તમે થોભો છો, એ નજીક આવે -તો તમે નિરખી નિરખીને જુઓ છો,એ એકદમ નજીક આવી ગઈ છે - તમે પ્રેમમાં પડો છો,પરણો છો,પછી આખી જિંદગી એને સાંભળયા કરો છો '' Chirag Vora

Gujarati Romance by Chirag Vora : 111418836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now