#ભવ્ય
=====================

અલખને વળી લખવુ , કહેવાય શું?
લખી શકો જો ભાવને‌ , કહેવાય શું?

અહેસાસ ભીતરી, રેલાય આંખો માં
મૂક દ્રષ્ટિમાં આરપાર ને, સહેવાય શું?

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111418821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now