આ મારા નશાને દેજો નહીં મરણનું નામ,
એ આપઘાત હતો, એ ખબર હવે જ પડી

મદિરા નામે જે પીધું હતું એ ઝેર હતું,
બિડાતી આંખે હકીકત નજરે હવે જ પડી.

~મરીઝ

Gujarati Shayri by બાબા સત્સંગી : 111418172

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now