Gujarati Quote in Poem by Khushi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે કયા ઉદ્દેશ્યથી લડો છો.
જેનો અર્થ કંઈ નથી.
જાણો પહેલા તે ઉદ્દેશ્યને
જેનો ફક્ત અર્થ સાચો છે.

જીવનને આમ જ ના કરો
ખોટાં ભાવથી નફરત કોઈને
ઈંસાન છો તો ઈંસાન જેવો
ભાવ રાખો ઈંસાન સાથે
હળીમળીને બસ જીવન જીવી લો
આનાથી મોટો કોઈ ધર્મ નથી

ના વિચારી કોઈના વિષે ખરાબ
એ જ વિચારી જે આપણે શું કરવાનું છે
ખોટું કરશો તો ખોટું જ મળશે.
ભલે આપણે તેને નો માનીએ
એ સમય દરેકને આવશે
માનશે બધી વાત બરાબર

રંગ-ભેદ અને ઉંચ-નીચને
માની લીધું છે શાસક
ધરમ અને ઠેકેદારો ને તો
બનાવી લીધાં છે ત્રાંસ
શરમ નથી ઈંસાનોના ભાગલા કરવામાં
આ મનુષ્યની યુક્તિ નથી?

જીવન બે જ ક્ષણ કહે છે
પણ નફરત મનમાં વરસોથી
નફરત છોડી પ્રમને સ્થાન આપી દો
વાત ના કરો કોઈ વિરુદ્ધની
જીવો અને દરેકને જીવવા દો.
તે જ જીવનનો સાચો આનંદ છે.

#આનંદ

Gujarati Poem by Khushi Trivedi : 111417711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now