Gujarati Quote in Quotes by Prem_222

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:

આનંદની અનુભૂતિ કરવાની ઇચ્છા મા સાચે જ આપણે માર્ગ ભૂલ્યા,
સાચી આનંદની અનુભૂતિ તો હરિ ના ચરણોમાં મળે,
ને આપણે લક્ષ્મી ના ચરણોમાં જઈએ,

શાંતિ શાંતિ કરતા આપણે બાવા ને ભૂવાઓ ને ત્યાં માર્ગ ભૂલ્યા,
સાચી શાંતિની અનુભૂતિ તો સંતો ની જગ્યામા મળે,
ને આપણે મોર્ડન જગ્યાઓ પર જઈએ.

#આનંદ

Gujarati Quotes by Prem_222 : 111417441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now