દુનિયા નો દરેક એ દરેક વ્યક્તિ પોત પોતાના લેવલ પર હોશિયાર અને બુદ્ધિશાળી જ છે,બસ
ફર્ક માત્ર એટલો જ છે કે અમુક વ્યક્તિ ને પોતાની હોશિયારી અને પોતે બુદ્ધિશાળી છે એનું પ્રમાણ રજૂ કરવા માટે યોગ્ય સમયે,યોગ્ય તક અને યોગ્ય પ્લેફોર્મ મળે છે,એટલે લોકો એની હોશિયારી અને બુદ્ધિ ના જાહેર માં વખાણ કરે છે. જ્યારે અમુક વ્યકિત ને આમાં નું કંઇજ મળતું નથી,પણ એનો મતલબ એ નથી થતો કે વ્યક્તિ મૂર્ખ છે. શું ખબર? જે વ્યક્તિ ને આજે મૂર્ખ ગણીએ કે માનીએ છીએ તે જ આવતી કાલ ના ઈતિહાસ ના પન્ના પણ બદલી શકે છે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ