Gujarati Quote in Motivational by Minaxi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પત્થર પર્વત ની ટોચ થી ગબડી ને નર્મદા નદી માં પડે તો શંકર સ્વરૂપ પૂજાય.. જો તે ખીણ માં પડે તો સાદો પત્થર બની રહે છે.
એક ફૂલ પ્રભુ ના ચરણોમાં અર્પિત થઈ શકે છે. કોઈ ફૂલ સારી રીતે કે ખરાબ રીતે વપરાઈ શકે છે
એક માણસ દેવ સ્વરૂપ પણ બની શકે છે અને દાનવ પણ બની શકે છે.
દુનિયા ની દરેક વસ્તુ કે વ્યક્તિ ની નિયતિ તે પર્વત ની ટોચ થી ગબડી ને કઈ દિશા તરફ પડે તેના પર નક્કી થાય છે.

#નિયતિ

Gujarati Motivational by Minaxi : 111415683
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now