નિયતિ થી આ દુનિયા માં ચાલશું તો આ લોકો આગળ નહિ વધવા દે... કારણ કે તે નિયતિ થી ચાલવા વાળા નથી હોતા.
#નિયતિ
નિયતિ થી ચાલવા વાળા માણસ હોય ને એને કોઈ મિત્ર હોતા નથી, કારણ કે તેને બધા કામ નિયતિ થી કરવા હોય છે. તે વ્યક્તિ બધા થી અલગ પડતો હોય છે.
ખેડૂત એ નિયતિ થી કામ કરતો હોય છે. એટલે તે સમાજ માં તેનું નામ નીચું હોય છે.
#નિયતિ