આવૃતિ અને આકૃતિ આ બંને નવી આવે ને ત્યારે માણસ કન્ફયુજ રેતો હોય છે.
જેમ કે વિદ્યાર્થી ના પઠય પુસ્તક ની આવૃતિ બદલાય ત્યારે, અને માણસ પોતાના જીવન ના રસ્તા ઓ ની આકૃતિ બનાવે ત્યારે બહુ કન્ફયુજ હોય છે સાલું આજ સુધી સમજ ની બહાર છે. આવુ કેમ થતું હશે? 🤔
#આકૃત્તિ