#આકૃત્તિ
ભગવાને સરસ મજાની દુનિયા ની રચના કરી છે. અને રચના માં એક માણસ ની આકૃતિ કરી અને માણસ અલગ અલગ પ્રકારની આકૃતિ નું નિર્માણ કર્યું. અને તેમાં અલગ વસ્તુઓ ની આકૃતિ દોરી જેમાં માણસે ભગવાન ની મૂર્તિ ની આકૃતિ દોરી.
જે કોઈ પણ વ્યક્તિ ને નથી ખબર કે આં મૂર્તિ છે તેવા જ ભગવાન છે. તેમાં પણ અલગ અલગ પ્રકાર ની મૂર્તિ.ભગવાને માણસ ને બનાવ્યો તો માણસે જ ભગવાન ને બનાવ્યા.
ભગવાન માં શ્રધ્ધા હોવી એ એક અલગ વાત છે.