Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભિખારીને દાનમાં 10ની નોટની સાથે આપો આ 1 વસ્તુ, બની જશો લાખોપતિ

વાસ્તુમાં ઘણી એવી વાતો જણાવવામાં આવી છે કે જે અજીબ છે પરંતુ સાચી છે. એવામાં વાસ્તુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં પુણ્યનું કામ કરવાથી જીવનની ઘણી એવી સમસ્યાનો અંત હોય છે. તેની સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દાન કરવાથી મનુષ્યને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે દાનથી મોટું પુણ્ય મળવા લાગે છે.

એવામાં દાન કરવાથી જીવનની ઘણી એવી સમસ્યાઓનો અંત આવી જાય છે અને દાન આપવાથી આશીર્વાદ પણ મળે છે. કહેવાય છે દાનમાં અનેક પ્રકારની વસ્તુઓ આપી શકાય છે. પરંતુ કેટલાક ટોટકા અને ઉપાય પણ થઇ શકે છે જે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. આવો જાણીએ ભિખારીને દાનમાં શુ આપવું જોઇએ કે તેનાથી તમારા દરેક કષ્ટ દૂર થઇ જાય અને તમને લાભ જ લાભ મળે છે.

ભિખારીને દાનમાં આપો આ વસ્તુ

કહેવામાં આવે છે જો કોઇ ભિખારીને દાનમાં લવિંગ આપવામાં આવે તો તમને જીવનથી દરેક કષ્ટ દૂર થઇ થાય છે. તેની સાથે શાસ્ત્રો અનુસાર આ દાન અમાસની રાતે કે દિવસ જ કરો, ત્યારે જ તમને લાભ થશે નહીંતર નહી. ધ્યાન રહે કે લવિંગનું દાન કરવાની સાથે તમારે ભિખારીને દાનમાં 10ની નોટ પણ આપવી જોઇએ. જેને આપવાથી તમને ખૂબ લાભ થાય છે અને તમને ક્યારેય ધનની કમી નહી થાય. માન્યતા છે કે આ રીતે દાન કરવાથી તમને ખૂબ લાભ થાય છે અને તેનાથી બગડેલા કામ પણ સારા થઇ જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111413951
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now