દુકાળ તો છે વિનય,મર્યાદા જેવા સંસ્કારોનો
દુકાળ તો છે પ્રામાણિકતા, શિષ્ટાચાર જેવા નૈતિક મૂલ્યો નો
દુકાળ તો છે પ્રેમ,હૂંફ જેવી લાગણીઓ નો
દુકાળ તો છે ધર્મપંથી,ધૈર્ય વાળી વિરતા નો
દુકાળ તો છે ભાઈચારા,એકતા જેવી તાકાત નો
દુકાળ તો છે મનુષ્ય માં માણસાઈ નો
પણ......વરસાદ કયારે?
#દુકાળ