આજે શુ થાત આ કોરોના માં....
આ પોલીસ લોકો પોતાની ફરજ જીજ્ઞાશુ થી બજાવી નહીંતર શુ થાત.?
આજે શુ થાત આ કોરોના માં....
આ ડોક્ટર, નર્સ એ જીજ્ઞાશુ થી સેવા ના કરી નહીંતર શુ થાત ...?
આજે શુ થાત આ કોરોના માં....
આ પ્રધાનમંત્રી લોકડાઉન માં જીજ્ઞાશુ ના થયા હોત તો આ જનતા ની શુ હાલત હોત.?
આજે શુ થાત આ કોરોના માં....
ઘણા લોકો એ જીજ્ઞાશું થી દાન આપ્યું નહીંતર શુ થાત.?
આજે શુ થાત આ કોરોના માં....
સરકાર એ લોકો ને જીજ્ઞાશુ થી સમય સર અનાજ પૂરું પાડ્યું નહીંતર શુ હાલત હોત ગરીબ ની.?
આજે શુ થાત આ કોરોના માં....
આ જનતા જીજ્ઞાશુ થી પાલન પાલન કરિયું નહીંતર શુ થાત.?
#જિજ્ઞાસુ