#કિંમત
લાગણી ની કિંમત છે મિત્રો.
કારણે કે કદાસ તમારાં ઘર આંગણે આવેલા શ્વાનને કોક દિવસ ટુકડો બટકું નાખ્યું હશે ને તો હમેશા તે તમરા માટે વફાદાર રહેશે. પણ જો એ જ શ્વાન ને તમરા આંગણે આવશે તેને કાઢી મૂક્યું હશે ને તો તે બીજી વાર તમારાં ઘર તરફ પણ નહીં જોવે.