English Quote in Thought by Twinkle chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્યક્તિ થી જો કોઈ પણ પ્રકાર ની ભૂલ કે ગુનો જાણતા અજાણતા માં થયો હોય ને તેમ છતાં પણ, પોતાની જાત ને સુધરવા માટે એક તક તો ડિઝર્વ કરે જ છે,કેમ કે એક તક તો ખુદ ભગવાન પણ આપે જ છે,કેમ કે પોતાની ભૂલ કે ગુના ની પ્રાયશ્ચિત કરવા માટે તો પછી આપણે એવા તો કયા ખેત ની મૂલી કે આપણે કોઈ વ્યક્તિ ને સુધરવા કે પ્રાયશ્ચિત માટે એક તક ના આપી શકીએ
આપવી જ જોઈએ ,કદાચ વ્યક્તિ પહેલા કરેલ ભૂલ કે ગુના માંથી કંઇક સારું શીખી ને જીવન સારી રીતે જીવી શકે છે.કેમ કે એજ આપેલી તક વ્યક્તિ ને જીવન માં આગળ બેહતર ઇન્સાન બનાવે છે.માટે દરેક વ્યક્તિ ને પોતાની જાત ને સુધારવા માટે એક તક તો જરૂર આપો.
શું ખબર તમને કે એજ બેહતર ઇન્સાન આવતી કાલ ના ઈતિહાસ નાં પન્ના પણ બદલી શકે છે.અને
એક ઉમદા વ્યક્તિત્વ તરીકે સમાજ માં એક નવી ઓળખ પણ ઊભી કરી શકે છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

કેશર કુંજ

English Thought by Twinkle chavda : 111409531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now