ધરતીકંપ આવ્યો ત્યારે નિષ્ણાતો અને જ્યોતિષીઓ કહેતા, હજી એક બે બીજા આવશે.
સુનામી વખતે એવું જ થયું, હજી એક બે બીજા આવશે.
ગરમી વધે ત્યારે કહે છે, હજી વધશે.
વરસાદ નહિ પડે, તો કહી દેશે કે હવે દુકાળ આવશે.
અને હવે કોરોના વિશે પણ કહેવાતા નિષ્ણાતો ભવિષ્યવાણી કરી રહ્યા છે. આ નહીં જાય, અહીં રહેશે.
મારો એક જ પ્રશ્ન છે, બાપા ભવિષ્ય ખબર છે તો એમ કરો તમે ત્યાં જ રહો, વર્તમાનમાં રહેનારને કેમ હેરાન કરો છો.