યુયુત્સુ :
મહાભારત માં પાંડવો પક્ષેથી યુદ્ધ કરનાર કૌરવ
ધૃતરાષ્ટ્રની સેવા કરતી હતી. એ વર્ષે રાજા ધૃતરાષ્ટ્ર દ્વારા એ સ્ત્રીના ગર્ભથી યશસ્વી પુત્ર યુયુત્સુનો જન્મ થયો - ક્ષત્રિય દ્વારા વૈશ્ય કન્યાથી ઉત્પન્ન થયા.
महारथानां वीराणां कन्या चैका शताधिका।
युयुत्सुश्च महातेजा वैश्यापुत्रः प्रतापवान्॥
યુયુત્સુ પહેલેથી પાંડવ પક્ષે રહી લડ્યો.
યુદ્ધ પછી જીવતાં રહી શકનાર 12 લોકોમાં એ પણ હતો.