જો તમારી દાનત શુધ્ધ હશે અને જીવનમાં અમુક તબક્કે જો બાંધછોડ કરવાની આવે તો ડર્યા વિના કે વિના સંકોચે બાંધછોડ કરી દેવી,
કેમ કે આગળ જતા સમાંતરે એજ બાંધછોડ તમારા જીવનમાં એક trumph card પુરવાર થશે. અને
જીવનમાં માં અમુક તબક્કે બાંધછોડ કરવી એનો મતલબ એ નથી થતો કે તમે કમજોર છો, ડરપોક છો કે મૂખૅ છો.
પણ,
બાંધછોડ કરવી એ તો વ્યક્તિ ની સમજદારી તેમજ પરિપક્વતા ની સૌથી શ્રેષ્ઠ અને અમુલ્ય નિશાની છે.
અરે, ખરી રીતે બાંધછોડ કરવા માટે કઠણ કાળજુ અને હિંમત હોવી જોઇએ. એજ વ્યક્તિ બાંધછોડ કરી શકે, બાકી સામાન્ય વ્યક્તિ નું આ કામ જ નથી.
માટે,જો બાંધછોડ કરવા ની આવે ત્યાં અચુક પણે નિખાલસ ભાવે સહજતા થી કરી દેવી.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ