એક વાર તમે મનોમન એવું નક્કી કરો કે મારે ખુશ જ રહેવું છે,બસ જે થવું હોય તે થાય, જીવન માં ગમે એવી કઠિન થી પણ કઠિન પરિસ્થિતિ,સમય કે સંજોગ આવે તો પણ, મારે તો ખુશ જ રહેવું છે. એવી વ્યક્તિ ને દુનિયા ની કોઈ પણ તાકાત દુઃખી ના જ શકે, ખુદ ભગવાન પણ દુઃખી ના જ કરી શકે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ