#જન્મ
જન્મ ધરી ને જગ માં જેણે "મા" નાં ગુણ ગાયા નથી... ડાહાપણ ડહોરે દુનિયા કેરું...
તેમનો બહોળો અનુભવ કરી શકશો તો આપણને આપણા ભાગ્ય વિધાતા અહીંયા જ મળી જશે.. જન્મ આપનારી આપની જનેતા જેને તડકાઓ પોતે ઝીલ્યા અને આપણ ને મીઠી છાયા આપે છે..ભણાવી ગણાવી ને એકડો ઘૂટાવી અને શિક્ષિકા બની ને ઈશ્વર હોવા નો આધાર આપે છે...
નાનપણ માં વાર્તા ઓ કહી ને આપણા વાવેતર કીધા, વાર્તારૂપી સમજણ આપનારી ...લાગણીઓ આપનારી ,એના પાલવ માં હિમાલય ની હૂફ આપનારી , હાલરડાં ગાઈ ને પોઢવનારી અને ઈશ્વર સાથે જીભાજોડી કરનારી એ આપણી જન્મદાતા "મા" કહેવત છે ને કે " છોરું કછોરું થાય માવતર કમાવતર કદી નાં થાય" આ આપણા ભગવાન 🙏🌹સમજાય તો ઘણું નાં સમજાય તો કર્મ🙏