#સાર
કોણ કહે છે જીવન માં સાર નથી ?
કોણ કહે છે કે હવે દુઃખો નો પાર નથી ?
મને તો કોઇ કાન માં આવી કહી ગયું !
મને તો કોઇ કાન માં આવી કહી ગયું ,
સાર સાર કર્યા વગર સારા વિચાર કર ,
સાર ને મૂકી બાજુ ને નિરસ જીવન માં રસ ભર ,
આ વાત મારી યાદ કર , ને રોજ રોજ રોવાનુ બંધ કર ,
ઓય , ' જીગુડા' બસ રોજ ખુશ રહેવાનો પ્રયત્ન કર.
🌹🤗😊 જીજ્ઞાશા પટેલ