પુછવું હતું પરમાત્મા ને કર્મ પર જ અધિકાર રાખું? તો આ સંબંધ ના બંધન કેમ? જીવન ના ત્રણ તબક્કા અને ત્રણે ની મોજ અલગ : કર્મ અલગ "તો કર્મબંધન એક જ કેમ? ! આ જટીલ પ્રશ્નો ના જવાબ. કોણ આપે? ત્યાં જ એક વાક્ય વાંચવા માં આવી ગયું પરમાત્મા કર્મ નો વહેવાર.માં =ગુરુ. અને સદગુરુ દ્રારા સદગુણ સદ્ વહેવાર ની શીખવની સંબંધ ના મૂલ્યો જણાવશે (આ પરમાત્મા ની પ્રેરણા થી જ પૂછી શક્યો છું )
#પુછવું