કોઈની પણ પ્રગતિનો આધાર એની નવું જાણવાની
જિજ્ઞાસાવૃત્તિ પર છે. નવું જાણવા માટે એ જેટલા પ્રશ્નો વધારે પૂછશે એટલો જ વધારે તે આગળ વધી શકશે. પૂછી લેવાથી મૂંઝવણ દૂર થાય છે નહીં કે આપણી અજ્ઞાનતા છતી થાય છે. અને સાચી વાત તો એ છે કે જયાં અજ્ઞાનતા હોય પૂછવાનું ત્યાં જ આવે છે, ખબર જ હોય એ બાબત કોઈ ક્યારેય પૂછતું જ નથી હોતું.
#પુછવું