Gujarati Quote in Blog by ધારા મનિષ ગડારા

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સૃષ્ટિમાં કુદરતની સૌથી શ્રેષ્ઠ કલા-કારીગરી હોય તો તે છે માઁના હૃદયનું સર્જન.
પુત્રના બીજા હૃદયના સંગાથ સમયે સૌથી વધારે માઁ ખુશ હોય છે,
જો આ સંગાથ ફક્ત સ્વાર્થી જ હોય તો તેના પ્રભાવથી પુત્રને માતાની વાતો નકામી અને ભારરૂપ લાગતી હોય છે.
આ વ્યથાને અવગણીને પણ માઁનું હૃદય વાત્સલ્ય વરસાવતું જ રહે છે.
#કલા

#કલા

Gujarati Blog by ધારા મનિષ ગડારા : 111403198
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now