Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વ્યક્તિમાં કોઇક ને કોઇક કળા તો હોય જ છે. કોઈ યોગ્ય ગુરુનો સાથ મળતાં જ આ કળા સોળે કળાએ ખીલી જતી હોય છે. માનવીમાં રહેલી કળા એનાં મિત્રો અને શિક્ષકો વધુ જલ્દી શોધી લેતા હોય છે અને એને આ દિશામાં આગળ વધવા પ્રોત્સાહન પણ આપતા જ હોય છે, પરન્તુ જો માનવી જીવન જીવવાની કળા શીખી જાય ને તો મને લાગે છે કે એણે બીજી કોઈ જ કળા શીખવાની જરૂર રહેતી નથી.
#કલા

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111402843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now