આજે આપણને કોરોનાનો ડર સતાવી રહ્યો છે ત્યારે દિલનો આનંદ કંઇક ઓછો થતો લાગે છે. રામાયણ અને મહાભારતની સિરિયલ મનોરંજન કરી રહી છે. તેમાંથી ખરેખર ફલિત થાય છે કઈંક આપવામાં ! સાહેબ, આજનાં દિવસોમાં ફક્ત મારે કંઇક આપવું છે એ વિચાર કરશો કે એને અમલમાં મૂકશો તો દિલમાં આનંદ ઉભરાશે. અજમાવી જુઓ.