ગમે તેટલી મોટી સંખ્યા હોય પણ તેને શુન્ય વડે ગુણો તો તે શુન્ય થઇ જાય અને ગમે તેટલી નાની સંખ્યા હોય પણ તેને શુન્ય વડે ભાગો તો તે અનંત થઇ જાય , તું તારી જાતને ભલે શુન્ય ગણતી હોય પણ હું તારા વડે ભગાવા ઇચ્છું છું નહીં કે ગુણાવા.
-----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#શૂન્ય