જંગલી કે સામાજિક દરેક પ્રાણી આજે ખુશ છે.
માનવીઓ ઘરમાં બંધ દરેક પ્રાણી આજે ખુશ છે.
જંગલીપણા થી ઓછી પ્રખ્યાત નથી માનવ જાત!
જંગલના જંગલી પ્રાણીઓ ખરેખર આજે ખુશ છે.
પોતાના જાત ભાઈને મારનાર પ્રાણી એક માનવજ,
જંગલી સિંહ પણ ના મારે સિંહ ને તે આજે ખુશછે.
અનેરા અનુભવ છતાં ના સુધરે જંગલી માનવજાત,
પાંજરે પુરાયા ની વેદના પણ બધા પ્રાણી ખુશ છે.
#જંગલી