દિવસ ના તારા અને રાતે સૂરજ દેખાય એવું શક્ય નથી હોતું ,
તમે દોરેલી લક્ષ્મણરેખા કોય ના ઓળંગે એવું શક્ય નથી હોતું ,
ના કરે કામ કોય ધરેલી લક્ષ્મણરેખા માં તો આશ્ચર્ય તો થવાનું જ,
કેમકે વિચારો અને સમય બધી જગ્યાએ સરખા નથી હોતા.
#આશ્ચર્ય

Gujarati Blog by Ajay Rabadiya : 111398099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now