જેમની સામે આપણે રોજ હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, જેની બંદગી કરીએ છીએ એ ઇશ્વર, ખુદા, ઈસુ કે બુધ્ધ અને મહાવીર , રામ અને કૃષ્ણ ને પણ જીવનમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડી છે.. તો આપણી જિંદગી માં ડગલે ને પગલે સંઘર્ષ ઉત્પન્ન થાય તો આશ્ચર્ય બિલકુલ ના થવું જોઈએ.. દરેક પગલે ગુલાબની પાંખડીઓ પથરાયેલી હશે એવું બિલકુલ પણ નથી જ થવાનું...
#આશ્ચર્ય