ઘણીવાર મોઘામાં મોઘો ઈલાજ કરાવ્યા પછી પણ કેટલાક દંપતિઓને માતા-પિતા બનવાનું સુખ નથી મળતું. આ સમસ્યાઓ અનેક કારણે હઈ શકે છે. એવી વખતે આપણા ઋષિ-મુનિઓ દ્વાર અજમાવેલ 100 ટકા કારગર નુસખા એક માત્ર આશાનું કિરણ હોય છે. સાચે જ આ નુસખા કામ પણ કરે છે. તેને આયુર્વેદની ભાષામાં રસાણણ પણ કહેવામાં આવે છે. એવો જ એક યોગ છે અમૃત સંજીવની રસાચણ યોગ જેને ઘરે જ બનાવી શકાય છે. તેને ખાવાથી નિઃસંતાન લોકોને સંતાન થાય છે. સાથે જ તેના સેવનથી અનેક લાઈલાજ બીમરીઓથી છુટકારો મળે છે.
બનાવવાનિ વિધિ અને સામગ્રીઃ-
-અમૃતા, ખસ, લીમડાની છાલ, મછેલી, અડૂલો, ગોબર મુદપર્ણી, સમેલ, મૂસળી, શતાવર, બધાને અલગ-અલગ કરી એક કિલો લઈ ખાંડીને આઠ ગણા પાણીમાં પકાવો. જ્યારે પાણી 4 ભાગનું રહી જાય. ત્યારે એક કિલો ગોળ(મસાલા વગરનો) અડૂસી, શતાવરી, મછેલીના કલ્કને દરેકને 160-160 ગ્રામ કાળી ગાયના ઘીમાં ધીમા તાપે પકાવો.
ઘી માત્ર જ્યારે બાકી રહી જાય તો ગળીને ખસ, ચંદન, ત્રિજાતક, ત્રિકુટા, ત્રિફળા, ત્રિકેશર(નાગકેસર, કમલ કેશર) વંશ લોચન, સફેદ મૂસળી, અસગંધ, પાષાણ ભેદ, ધણા, અડૂસો, અનારદાણા(દાડમ), જેઠીમધ, દ્રાક્ષ, નિલોફર, કપૂર, શીલાજીત, ગંધક બધા 10-10 ગ્રામ લઈ કપડાં ગળી ઘીમાં મેળવી દો.
માત્રા-સવારે ખાલી પેટે 10 ગ્રામ ઘી- ગૌ-દૂધમાં નાંખી સેવન કરો અને એક કલાક સુધી કંઈપણ ન ખાઓ.
ગુણઃ- બધા પ્રકારના કેન્સરમાં પ્રથમ અની બીજી અવસ્થાના અલગ-અલગ અનુપાનથી, જૂનો સાંધાનો દુઃખાવો, ઘુંટનોમાં સૂજો અને દર્દ, સાઈટિકા, આમાશયમાં પિત્તરોગ, નામર્દી, શુક્રાણુઓનો અભાવ, શીઘ્રપતન, પાગલપન, અવસાદ, બગડેલી ખાંસી, ગલગંડ, પીળીયો, વાતરોગ, રક્તરોગ, રસાયણ, વાજીકરણ, શ્વાસ રોગ, ગળાના રોગ, હૃદયરોગ, પિત્તાશયની પથરીમાં લાભકારી છે. જે સ્ત્રી રજોદોષથી પીડિત હોય, જે સ્ત્રીને રજનોપ્રવૃત્તિ શરૂઆત જ ન થઈ હોય, જે કષ્ટ પીડિત હોય તથા જે સ્ત્રીઓને વારંવાર સંતાન થઈને મરી જતા હોય, તે બધાને રહાત મળે છે. માસિક ધર્મ શરૂ થઈ વચમા જ બંધ થઈ ગયું હોય અને અનેક ઔષધીઓ અને મંત્રોના પ્રયોગ કરવા છતાં સંતાન પેદા થયું ન હોય તેમને ચોક્કસ સંતાન પ્રાપ્ત થાય છે.