#વિવિધ

ભારત દેશમાં વિવિધતા માં એકતા છે
અરે આ તો કેવી વાત? જાત જાતની વિવિધતાઓ વચ્ચે આપણે જીવીએ છીએ. આપણા રંગો જુદા, આપણાં વિચારો જુદા, આપણાં ધર્મો જુદા, આપણી જાતી જુદી, આપણી રીતભાત જુદી – ઈશ્વરની સૃષ્ટિમાં કેટકેટલું વિવિધ છે.

Gujarati Thought by Sachin Nakum : 111396650

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now