મારા જીવનનું મુલ્ય એક જ હતી જે તું હતી
મહેનત ને પ્રાથૅના બવ કરી હતી
પણ ‌જયારે નસીબમાં તું ભળી ‌સફળતા શિખર ત્યારે જ થઇ હતી....
તને ખોવા નથી માગતો, અને પ્રેમ છે એમ કહી ‌પણ‌ નથી શકતો

#મૂલ્ય

Gujarati Microfiction by Ravi Lakhtariya : 111395939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now