_____________________
' સ્ત્રી '
_____________________

પેન્સિલ ની અણી થી અંકાય
એટલું ઓછું નથી તારું મૂલ્ય !

પીંછી લઈ ને દોરવા બેસાય
એટલું સહેલું નથી તારું મૂલ્ય !

ભીતર જઈ નીરખું તને,તો
ઈશ્વર થી ઓછું નથી તારું મૂલ્ય !

_______________________
#મૂલ્ય

Gujarati Poem by કલમ ના સથવારે : 111395918

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now