Gujarati Quote in Microfiction by Priyanka Pithadiya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારે વહેલા ફોન આવ્યો. મોહનદાસને સમાચાર મળ્યા કે એમના બાનું અવસાન થયેલ છે. જીવતાજીવ બાનું મૂલ્ય ન સમજનાર મોહનદાસને હવે બા અમૂલ્ય લાગ્યા અને તરત જ એમણે ગામની વાટ પકડી.

#મૂલ્ય

Gujarati Microfiction by Priyanka Pithadiya : 111395914
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now