ભગવાન સાથે મુલાકાત કરવા માણસ શું શું નથી કરતો?
પ્રભુ તુલ્ય માં બાપ, વડીલો વગેરે ને છોડી ને જ્યાં ત્યાં ભટકે છે. તો શું તેઓ ભગવાન નથી? રોજ રોજ મુલાકાતે આવતા સુરજ ચંદ્ર , ખળખળ વહેતી નદી, પવન, વૃક્ષો વગેરે શું ભગવાન નથી? જોવા ની દ્રષ્ટિ બદલો તો દરેક પળે ભગવાન સાથે મુલાકાત થતી રહેશે.
#મુલાકાત