#મુલાકાત
ઈશ્વર દરેક ને કોઈક રીતે કોઈક ક્ષણે માનવ ને માનવ સાથે મુલાકાત થઈ જાય છે. આ મુલાકાત માનવ ને સંબંધ ના બંધને બંધાઈ આજીવન યાદગાર બની જાય છે. કયારેક ક કોઈ મુલાકાત જીંદગી ના પાઠ શીખવાનો સમય હોય છે. તો કયારેક જીંદગી માં ખરાબ સમયે થયેલ મુલાકાત સમજી ભૂલી જાય છે પરતું માનવ જીવન ની કોઈપણ મુલાકાત માં મળેલ વ્યકિત ને વિસરી શકતો નથી.
સંદેશ સંદભઁ : ઈશ્વર કયારેક માનવ બની માનવ સાથે મુલાકાત લેતો હોય છે . જે માનવ માટે નો સુવણઁ સમય હોય છે.