Gujarati Quote in Poem by Vijay Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભેદ ભલે મુજને ખટકે, નજર સૌની સાફ રહે,
ને મન બધાના એક રહે.
સૌ મલીશું એ જ ઓટલે બસ પોંહચવાના ગલ્લી નાકા જુદા છે.
મારી તકલીફ ને તારી તાસીર બદલાય, બસ એવા દીપમાં સૌનું તેલ રેડાય.
સમાજના વાડા ન તને નડે ન મને ભડખે બસ એ જ માટે કિટનાશક દવા છંટાય.
બાકી અહીં તો રોજ નવા નવા ચેપ ફેલાય. જો એમનું એમ રોજ રહે.
તો તો તું તારે ઘેર ભલોને હું મારા ઘેર, એક શ્વાસે ફેલાતી આ વૈચારિક આભરછેટથી તો હું એકલો ભલો...

વીજભગત

Gujarati Poem by Vijay Parmar : 111393631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now