#અંતિમ
જીવન મા તારો સાથ જોઈએ છે,દરેક ખુશી મા સામેલ થવા તું જોઈએ છે, મારા જીવન ના દરેક ખુશી ના પળ ને યાદગાર બનાવા તું જોઈએ છે,તારો સાથ મને આજ કે કાલ પૂરતો નથી જોઈતો પણ મારા જીવન ના અંતિમ શ્વાસ સુધી જોઈએ છે...

Gujarati Shayri by Shraddha Desai : 111392388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now