Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

See color therapy

આપણા જીવનમાં રંગોનું ખૂબ મહત્વનું છે. રંગો વગર જીવન એકદમ નીરસ જેવું લાગશે. હરેક રંગનું પોતાનું એક વિશેષ મહત્વ છે. દરેક રંગ કોઈ ભાવના કે વિચારનો પ્રતિક હોય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં પણ રંગોના મહત્વનું વર્ણન છે. તે પ્રમાણે દરેક વ્યક્તિનો એક વિશેષ રંગ શુભ ફળ પ્રદાન કરનાર હોય છે. આ વાત આપના પ્રોફેશન એટલે કે વ્યવસાય પર પણ નિર્ભર કરે છે. જ્યોતિષ અનુસાર જો આપની ઓફિસની દિવાલોનો રંગ આપના માટે શુભ છે તો તેની અસર આપના વ્યવસાય પર પણ પડશે. અને આપની ઉન્નતિ પણ ઝડપથી થશે.

જ્યોતિષ અનુસાર પ્રોફેશન અનુસાર આપની ઓફિસની દિવાલોનો રંગ કેવો હોવો જોઈએ, તેની સંક્ષિપ્ત જાણકારી નીચે આપેલી છે.

પ્રોફેશન શુભ રંગ

- ડોક્ટર -----> સફેદ હલકો લીલો

- વકીલ -----> નીલો કે કોઈ ઘેરો રંગ

- એકાઉન્ટેટ -----> સફેદ કે હલ્કો પીળો

- બેંક કે શેયર -----> સફેદ કે નીલો

- કોમ્પ્યૂટર સંસ્થા -----> કોઈ પણ હલકો કલર

- વાસ્તુવિદ ------> નીલો કે લીલો રંગ

- બિલ્ડર -----> લીલો કે સફેદ રંગ

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111392271
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now