Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતા-પિતા અને સંતાનની વચ્ચે સંબંધોનો અતૂટ બંધન હોય છે. આજના સમયમાં અનેક અવસરે માતા-પિતા અને સંતાનની વચ્ચે અપેક્ષા કે મહત્વકાંક્ષાને કારણે સંબંધોમાં તણાવ અને મનભેદ ચાવી રહ્યો છે. પણ સાચું એ છે કે માતા પિતા ક્યારેય સંતાન પ્રત્યે આંતરિક ભાવનાઓ ક્યારેય અલગ પડતી નથી.

તમારા પૂત્ર કે પૂત્રી કોઈ પણ જો તે શારીરિક, માનસિક કે સાંસારિક રીતે નબળા હોય તો તેના માટે આપ આ ઉપાય અજમાવી શકો છો. તેના તરફથી આપ આ મંત્ર કરી અને તેના માટે ઉન્નતિના રસ્તા ખોલી શકો છો.

આ મંત્ર ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન છે, જેનું ચરિત્ર માતા-પિતા અને સંતાનના સંબંધ માટે પણ આદર્શ રૂપ છે. સાથે જ તે દરેક સંકટથી રક્ષા કરનાર દેવતાઓના રૂપમાં પૂજનીય છે. જાણો આ સરળ મંત્ર -

બાલકૃષ્ણની ગંધ, ચોખા, ફૂલ અર્પણ કરી પૂજા કરો અને ખાસ રીતે તેને માખણનો ભોગ લગાવો. પૂજા પછી આ મંત્રનો જાપ કરો.

श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने।

प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नम:।।

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111392207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now